બપોર પછી 4:00 - 6:00 કલાકે |
ભગતજી પરિવારના ભક્તો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ધૂન |
5:30 કલાકે |
હરિભક્તો દ્વારા પુ.ગુરુજીનું પૂજન |
6:00 કલાકે |
Presentation (હરિકૃષ્ણ ભગત) |
6:40 કલાકે |
ભગતજી પરિવારના યુવાનો (ઓર્કેસ્ટ્રા ટીમ) દ્વારા પુ.ગુરુજીનું સ્વાગત (Entry) |
7:10 કલાકે |
પુ.ગુરુજી અને પુ. પ્રેમપ્રકાશદાસજી સ્વામી દ્વારા રાજાધીરાજનું પૂજન
|
7:15 કલાકે |
પુ.પ્રેમપ્રકાશદાસજી સ્વામીના આશીર્વાદ |
7:30 કલાકે |
યુવાસભાના યુવાનનું પ્રવચન (યુવાન ૧) |
7:35 કલાકે |
સંતો દ્વારા પુ.ગુરુજીનું પૂજન
|
7:40 કલાકે
|
ભગતજી પરિવારના ભક્તો દ્વારા પુ.ગુરુજીનું પૂજન (હાર) |
7:45 કલાકે
|
મહેમાનો + ટ્રસ્ટીઓ દ્વારા પુ.ગુરુજીનું પૂજન |
7:50 કલાકે |
બાળકો દ્વારા પ્રવચન |
8:00 કલાકે |
પુ.ગુરુજીના આશીર્વાદ |
8:15 કલાકે |
બાળકો દ્વારા પુ.ગુરુજીનું પૂજન (હાર) |
8:20 કલાકે |
યુવાસભાના યુવાનનું પ્રવચન (યુવાન ૨) |
8:25 કલાકે |
યુવાનો દ્વારા પુ.ગુરુજીનું પૂજન (હાર) |
8:30 કલાકે |
પુ.દેવપ્રકાશદાસજી સ્વામીના આશીર્વચન |
8:35 કલાકે |
મહેમાનો + ટ્રસ્ટીઓ + મિશનના શિક્ષકો દ્વારા પુ.ગુરુજીનું પૂજન |
8:40 કલાકે |
વડીલો દ્વારા પુ.ગુરુજીનું પૂજન (હાર) |
8:45 કલાકે |
આત્મીય સભ્યો દ્વારા પુ.ગુરુજીનું પૂજન (હાર) |
8:50 કલાકે |
કેક કટીંગ, ચોકલેટ ઉત્સવ |
9:00 કલાકે |
GPL (ગુણાતીત પ્રીમિયર લીગ) - Final |
હોલિકા દહન |
ગૃહસ્થ ભક્તોના દાંપત્યજીવનમાં ભક્તિ કરવાની જ્વાળાઓ પ્રગટે તેમજ કામ,ક્રોધ આદિક દુર્ગુણોનું દહન થાય તે હેતુ સહ પ્રોગ્રામના અંતે હોલિકા દહન પણ રાખેલ છે. |